
સત્પથ પાઠશાળા
અમારો ઉદ્દેશ છે કે બાળકને લૌકિક શિક્ષણ સાથે નૈતિક અને ધાર્મિક શિક્ષણ પણ મળે, જેથી તે સમાજમાં સ્વાભિમાનપૂર્ણ જીવન જીવી શકે, આત્મકલ્યાણના પથ પર આગળ વધી શકે અને બીજાઓ માટે પ્રેરણા બની શકે. પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી શકે.
વધુ જાણો






