ગ્રંથાધિરાજ

સમયસાર

ગ્રંથાધિરાજ સમયસારના સ્વાધ્યાય માટે આજે જ નોંધણી કરાવો. મૂળ ગ્રંથ નીચેથી હિન્દી અથવા ગુજરાતીમાં નિઃશુલ્ક ડાઉનલોડ કરો.

સ્વાધ્યાય એ જ પરમ તપ છે

સ્વાધ્યાય વિના શુભધ્યાન થતું નથી. શાસ્ત્રના અભ્યાસ વિના સંસાર, શરીર અને ભોગોથી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. સમસ્ત વ્યવહારની ઉજ્જ્વળતા અને પરમાર્થનો વિચાર આગમના સેવનથી જ થાય છે.

— રત્નકરંડશ્રાવકાચાર, પૃષ્ઠ 278

સમયસાર પર આધારિત — વિશ્વસ્તરીય સત્પથ પ્રશ્નમંચ સીઝન-3