નિયમો અને શરતો · રિફંડ નીતિ

નિયમો અને શરતો

પ્રિય સાધર્મી,

ભૌતિકતાની ચમકદમકમાં નવી પેઢી નૈતિક/ધાર્મિક સંસ્કારોથી વિમુખ થઈ રહી છે. અમારો ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિને લૌકિક શિક્ષણ સાથે નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પણ મળે, જેથી તે સ્વાભિમાનપૂર્ણ જીવન જીવી શકે, અધ્યાત્મના પથ પર પ્રગતિ કરી શકે અને બીજાઓ માટે પ્રેરણા બની શકે. સત્પથની તમામ પ્રવૃત્તિઓ આ ઉદ્દેશથી ચાલે છે.

નોંધણી સંબંધિત શરતો

  1. પુસ્તકો મર્યાદિત હોવાથી આરક્ષણ પહેલા આવો-પહેલા મેળવોના ધોરણે જ થશે.
  2. રજિસ્ટ્રેશન ફૉર્મ ફક્ત અંગ્રેજી / English ભાષામાં જ ભરો.
  3. ફૉર્મ સબમિટ કરતાં જ આપને રજિસ્ટ્રેશન નંબર મળશે, જે નોંધી રાખવો. એ જ નંબર ઓનલાઇન પરીક્ષામાં વાપરવાનો રહેશે.
  4. ID-Card / Certificate માટે દરેક વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવો ફરજિયાત છે.
  5. નોંધણીની અંતિમ તારીખ દરેક સીઝન માટે રજિસ્ટ્રેશન પોર્ટલ પર જાહેર કરવામાં આવે છે.

રિફંડ નીતિ

રજિસ્ટ્રેશન ફીનો ઉપયોગ શિક્ષણ પ્રભાવનામાં થશે, તેથી ફી રિફંડની સુવિધા નથી. સ્વૈચ્છિક દાન પણ પરત મળવાપાત્ર નથી.

વેબસાઇટનો ઉપયોગ

આ વેબસાઇટ પરનું સાહિત્ય, ચિત્રો અને સામગ્રી સ્વાધ્યાય માટે છે. વ્યાવસાયિક ઉપયોગ માટે કૃપા કરી પૂર્વ મંજૂરી લો.

વધુ માહિતી માટે સંપર્ક કરો: +91 74999 77257 · support@satpath.org

જે પંથે ચાલ્યા ભગવંત, તે જ આચરીએ!