સીઝન 1વિશ્વસ્તરીય સત્પથ પ્રશ્નમંચનો શુભારંભ — દેશ-વિદેશના સાધર્મીઓની ઐતિહાસિક ભાગીદારી.
સીઝન-3 · ગ્રંથાધિરાજ સમયસાર
ગ્રાન્ડ ફિનાલે · 23–26 ડિસેમ્બર 2027

જે પંથે ચાલ્યા ભગવંત, તે જ આચરીએ
જૈન આગમ પરંપરા અને ભારતીય દર્શનના દિવ્ય ઉપદેશોને ભાવિ પેઢીઓ સુધી અસરકારક, આકર્ષક અને સ્થાયી સ્વરૂપે પહોંચાડવા. શ્રુતને કંઠસ્થ કરવું. સત્પથ પ્રશ્નમંચ – સીઝન 3નો ઉદ્દેશ માત્ર સ્પર્ધા યોજવાનો નથી, પરંતુ એક આધ્યાત્મિક ક્રાંતિનું આહ્વાન છે – જે દરેક હૃદયમાં સ્વાધ્યાયની જ્યોત પ્રગટાવી શકે.
4 સરળ પગલાં
ઓનલાઇન ફૉર્મ અંગ્રેજીમાં ભરો. સબમિટ કરતાં જ રજિસ્ટ્રેશન નંબર મળશે — તે નોંધી રાખો.
ગ્રંથાધિરાજ સમયસારનો હિન્દી અથવા ગુજરાતીમાં સ્વાધ્યાય કરો.
એ જ રજિસ્ટ્રેશન નંબરથી ઓનલાઇન પરીક્ષા આપો.
પસંદ થયેલા સ્પર્ધકો 23–26 ડિસેમ્બર 2027ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: +91 74999 77257 · support@satpath.org
સીઝન 1 · 2 · 3
સીઝન 1વિશ્વસ્તરીય સત્પથ પ્રશ્નમંચનો શુભારંભ — દેશ-વિદેશના સાધર્મીઓની ઐતિહાસિક ભાગીદારી.
સીઝન 2સીઝન-2નો ભવ્ય ચાર દિવસીય ગ્રાન્ડ ફિનાલે (2024).
સીઝન 3ગ્રંથાધિરાજ સમયસાર પર આધારિત — ગ્રાન્ડ ફિનાલે 23–26 ડિસેમ્બર 2027.